વિધાનસભા ૨૦૨૨ ચૂંટણી ની આચારસંહિતા અનુસંધાને બનાસકાંઠા જિલ્લામાં આગામી ૪૮ કલાક દરમિયાન... કોઈ ધર્મ, જાતિ ,કે પક્ષ ને લગતા ઉશ્કેરણીજનક મેસેજ કે પોસ્ટ શેર કરનાર,, કોઈપણ પક્ષ ના ચૂંટણી પ્રચાર અંગે ના મેસેજ કે ફોન કરનાર,,, મત આપ્યા પછી evm મશીન નો ફોટો લેનાર,,,વોટીંગ કરતા સમય નો ફોટો વાઇરલ કરનાર... આવા ઈસમો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે...