જસદણના મોતી ચોકમાં યુવકનો આભઘાત કર્યો છે ઘરની અંદર યુવકે ઝેરી દવા પી કર્યો આભઘાત કરીયો છે 27 વર્ષે રિકી હીરપરા નામના યુવકે આભઘાત કર્યો માનસિક બીમાર હોવાના કારણે જીવન ટૂકાવ્યું મૃતદેને જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે PM અર્થે ખસેડાયો