મહુવા હનુમંત હાઈસ્કૂલ ખાતે એન્યુલ ડે ની ઉજવણી
મહુવા ખાતે આવેલ RBK ટ્રસ્ટ સંચાલિત હનુમંત હાઈસ્કૂલ ખાતે એન્યુલ ડે ની ઉજવણી કરવામાં આવી હતી
જેમાં અલગ રાજ્ય ના સાંસ્કૃતિક ડાન્સ, નાટક જેવાં અનેક પોગ્રામ કરવામાં આવ્યા હતા
આ તકે હનુમંત હાઈસ્કૂલ ના સ્ટાફે જહેમત ઊઠાવી પોગ્રામ નું આયોજન કરેલ
આ પોગ્રામ સ્કૂલ ભણતા નાના નાના ભૂલકાઓ તથા મોટા વિદ્યાર્થી ઓ દ્વારા સારા મા સારુ પોગ્રામ કર્યો હતો
રિપોર્ટર રાજકુમાર પરમાર
તંત્રી શ્રી રાજકુમાર પરમાર
મો.7777932429
મેનેજીંગ તંત્રી શ્રી વનરાજ પરમાર