Parshottam Rupala speech at Jherda in Deesa

ડીસા શહેર ની લોકપ્રિયતા જોતા પ્રવીણભાઈ ની જીત નિશ્ચિત લાગે છે ડીસા માં મોટા મોટા નેતાઓ ના આગમન થઈ રહ્યા છે પરંતુ પ્રવીણભાઈ માળી એ નગરપાલિકા પ્રમુખ રહ્યા ત્યારે આજ સુધી કોઈ એ ના કર્યું હોય એવું કરેલ છે માટે એમની લોકપ્રિયતા છે અને હાલ માં અન્ય જગ્યા એ વોટ આપવો એટલે તમારો વોટ બગડ્યો એવું થશે પ્રવિણભાઇ ઠાકોર સમાજ, ચોધરી સમાજ, દેસાઈ સમાજ, અને બધી જ સમાજ ને સાથે લઈને ચાલે છે જેના કારણે એમની લોકપ્રિયતા છે 

હવે જોવાનુ જનતા નો મત કંઈ બાજુ પડે છે