પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ગાંધીધામ એ - ડિવીઝન પોલીસ 

મે.પોલીસ મહાનીરીક્ષક જે.આર.મોથલીયા બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા પૂર્વ - કચ્છ ગાંધીધામ નાઓએ પુર્વ - કચ્છ જીલ્લામાં તથા નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી અંજાર વિભાગ અંજાર નાઓએ અંજાર વિભાગમાં પ્રોહીબીશનની બદી નેસ્તનાબુત કરવા તથા પ્રોહીબીશનના વધુમાં વધુ કેશો કરવા સુચના આપેલ હોય જે આધારે એ.બી.પટેલ પોલીસ ઇન્સ્પેકટર ગાંધીધામ એ - ડીવીઝન પોલીસ સ્ટેશન નાઓને મળેલ બાતમી આધારે ગળપાદર તા.ગાંધીધામ ખાતેથી નીચે મુજબનો પ્રોહી મુદામાલ પડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે .

અનુ . (૧) મેડડોવેલ્સ નં .૦૧ ઓરીજીનલ ફોર સેલ ઈન હરીયાણાના માર્કાવાળી ૭૫૦ મી.લી - બોટલ નંગ - ૨૦૪ કિમત - ૭૬૫૦૦/- (૨) ઓલ સીઝન વ્હીસ્કી ફોર રોલ ઇન હરીયાણાના માર્કાવાળી ૭૫૦ મી.લી - બોટલ નંગ - ૬૦ કિંમત - ૨૧૦૦૦/- (૩) રોયલ ચેલેન્જર્સ વ્હીસ્કી ફોર સેલ ઇન હરીયાણાના માર્કાવાળી ૭૫૦ મી.લી. - બોટલ - ૯૬ - કિમત - ૪૯૯૨૦/- કુલ કિ - ૧,૪૭,૪૨૦ 

હાજ૨ ન મળી આવેલ આરોપી - રાહુલ વિનોદભાઈ ચૌહાણ રહે.નવાવાસ ગળપાદર તા.ગાંધીધામ 

ઉપરોકત કામગીરી પોલીસ ઇન્સ્પેકટર એ.બી.પટેલ ની સાથે ગાંધીધામ એ ડિવીઝન પોલીસ સ્ટાફ દ્વારા સફળ કામગીરી કરવામાં આવેલ છે