3 ડિસેમ્બર ના રોજ

વિધાનસભા સાત ના ભાજપના ઉમેદવાર સ્વરૂપ જી ઠાકોર દ્વારા ભાભર ખાતે સવારે 9:00 વાગે ભવ્ય રેલી નીકળશે જેમાં તમામ ભાભરવાસીઓને તેમજ તમામ વાવ વિધાનસભા ના લોકોને આમંત્રણ આપવામાં આવે છે