જસદણના લાતીપ્લોટ માંથી ટુ-વ્હીલર ની ચોરી ટુ વ્હીલરના માલિકે મનસુખભાઇ કાનજીભાઇ મહેતા એ જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કલમ-૩૭૯ મુજબ તે એવી રીતે કે આ કામના ફરીયાદીના સંબંધીનું હિરો હોન્ડા કંપનીનુ કાળા કલરનું પ્લેન્ડર મોટર સાય૩ ૨૪.૧- GJ-3-RR-3010 વાળુ જેના એન્જીન નંબર- QIM20F09390 તથા ચેસીસ નંબ ૩- QIMTBE()8678 કિ.૧૫,૦૦૦/- ન કોઇ અજાણ્યો ઇસમ જાહેર રોડ ઉપરથી ચોરી કરી લઇ જતા ગુન્હો કર્યા