ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના પ્લેય બેક સિંગર જુબિન નોટિયાલ ના ફેંસ માટે એક ખરાબ સમાચાર આવી રહ્યા છે જુબિન નોટિયાલ સીડી પર થી ગબડી પડતા તેમના માથા અને કોણી ના ભાગે ઇજાઓ પોહચી છે ડોક્ટરો દ્વારા જણાવવા મા આવ્યું છે કે ઇજાઓ ગંભીર છે તેના માટે ઓપરેશન કરવાની સલાહો આપવામાં આવી છે .રિપોર્ટ ઇરફાન મલેક ખેડા