ડીસા તાલુકાના ભડથ ગામે આજે આમ આદમી પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં જનસભા યોજાઈ હતી . જેમાં વિદ્યાર્થી નેતા અને તેજાબી વક્તા યુવરાજસિંહ જાડેજાએ ભાજપ અને કોંગ્રેસ બંને પર ગંભીર આક્ષેપો કર્યા હતા . જેમાં જણાવ્યું હતું કે , આ વખતે આપની આંધીમાં બંને પાર્ટીઓના આંકલન ખોવાઈ જશે. રિપોર્ટ નરેશ ડી વ્યાસ ડીસા બનાસકાંઠા
ડીસામાં ‘ AAP ’ ની જાહેર સભા : સંબોધનમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે કહ્યું -75 વર્ષથી ભાજપ - કોંગ્રેસે માસિયાઈ ભાઈ બનીને જનતાને લૂંટી જ છે
