વીંછિયા ના બંધાળી ગામે ગઈકાલ તારીખ 1 ડિસેમ્બર ના રોજ એક મહિલનો મૃતદેહ મળી આવ્યો છે જેમાં મહિલાનું નામ વર્ષાબેન છે અને જેવો બંધાળી ગામે રહે છે તેમના પતિનું નામ પુજાભાઈ મકવાણા છે અને જાતે કોળી છે મરણ પામનાર મહિલા 23 વર્ષના હતા અને જેમના લગ્ન થયાના 10 મહિના થયેલ હતા અને કોઈ અગમ્ય કારણોસર તળાવમાં પડી જતા જેઓનું મોત નીપજ્યું હતું. જે હાલ વિછીયા પોલીસ સ્ટેશનમાંથી માહિતી મળી છે અને આગળની તપાસ ગોંડલ ડીવાયએસપીની તપાસ ચાલુ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસામાં લોકસભાની ચૂંટણીના દિવસે કર્મચારીઓને રજા
ડીસા નગરપાલિકા વિસ્તારની સંસ્થાઓમાં કામ કરતા શ્રમયોગીઓને માટે મતદાન દિવસે સવેતન રજા જાહેર કરવામાં...
IPL 2023 : કોલકાતા નાઈટ રાઈડર્સે ગુજરાત ટાઈટન્સને 3 વિકેટથી આપ્યો પરાજય | SatyaNirbhay News Channel
IPL 2023 : કોલકાતા નાઈટ રાઈડર્સે ગુજરાત ટાઈટન્સને 3 વિકેટથી આપ્યો પરાજય | SatyaNirbhay News Channel
વડોદરા: રેલવે ગોદીમાં ખુલ્લામાં સિમેન્ટનો માલ પડયો હોવાથી શેડ બનાવવા માંગ કરી | Vadodara News
વડોદરા: રેલવે ગોદીમાં ખુલ્લામાં સિમેન્ટનો માલ પડયો હોવાથી શેડ બનાવવા માંગ કરી | Vadodara News
રાજયસભા સાંસદ અને ભાજપ શહેર પ્રમુખ ના અઘ્યક્ષ સ્થાને ૪૦૦ પાર
હાલ મા લોકસભા ચુંટણી પ્રચાર અભિયાન જોર શોર થી
૪૦૦ પાર
રાજ્યસભા સાંસદ શ્રીમતી...