ગુજરાત.માં પ્રથમ તબબકા નું મતદાન પૂર્ણ થઈ ચૂક્યુ છે બીજા ચરણ નું મતદાન 5 તારીખે છે ત્યારે સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે કોંગ્રેસ દ્વારા સો થી મોટો દાવ રમવામાં આવ્યો છે .જો ગુજરાત માં કોંગ્રેશ ની સરકાર બનશે તો ઓ .બી .સી માંથી સી એમ .ઠાકોર નો બનાવશે તેમજ એસ .સી .એસ ટી .અને અલ્પસંખ્યક સમુદાય માંથી 3 ડેપ્યુટી સી એમ બનાવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે .અશોક ગેહલોત અને મલ્લિકાઅર્જુન ખડગે ની વચ્ચે એક મિટિંગ યોજાઈ હતી આ બન્ને દિગ્ગજ નેતા ઓ દ્વારા આ નિર્ણય લેવાયો તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું ..રિપોર્ટ ઇરફાન મલેક ખેડા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अखरोट खाने का ये है फायदा [How healthy are nuts?]
अखरोट खाने का ये है फायदा [How healthy are nuts?]
જાફરાબાદ:પીપળીકાંઠામાં ચાર સિંહે પશુનું મારણ કરી મિજબાની માણી, વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ
જાફરાબાદ:પીપળીકાંઠામાં ચાર સિંહે પશુનું મારણ કરી મિજબાની માણી, વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ
દિયોદરમા આરોગ્ય વિભાગ દ્વારા દુકાનોમા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાયુ #rajkotnewsgujarati #rbinewsgujarati
દિયોદરમા આરોગ્ય વિભાગ દ્વારા દુકાનોમા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાયુ #rajkotnewsgujarati #rbinewsgujarati
सेमीकंडक्टर की घरेलू मैन्यूफैक्चरिंग जरूरी, वृद्धि की काफी संभावना
इलेक्ट्रानिक्स और सूचना-प्रौद्योगिकी सचिव ने कहा कि अगले कुछ वर्षों में डिजिटल अर्थव्यवस्था तेज...