ડીસા બનાસ નદી ના પુલ પર અકસ્માત સર્જાયો..
બોલેરો ગાડી અને રેતી ભરેલ ડમ્પર વચ્ચે સર્જાયો અકસ્માત બોલેરો ગાડીને થયું મોટું નુક્સાન..
અકસ્માતના પગલે પુલ પર ભારે ટ્રાફીક જામ સર્જાતાં વાહનોની લાંબી કતારો લાગી..
અકસ્માત માં સદનસીબે મોટી જાનહાનિ ટળી..