જાણીતા પત્રકાર રવીસ કુમારે એન ડી ટી વી માંથી 30 નવેમ્બર ના રોજ  રાજીનામુ આપી દીધું છે તેના આગલા દિવસે એન ડી ટી વી ના સ્થાપક પર્ણય રોય અને તેમની તેમની પત્ની રાધિકા રોયે .આર .આર પી આર . હોલ્ડિંગ પ્રાઇવેટ લિમિટેડ ના ડિરેક્ટર  તરીકે રાજીનામું આપતા  ટ્વિટર પર આ મામલે ટ્રેન્ડ જોવા મળ્યો હતો ..પ્રણય રોય હજુ પણ એન ડી ટી વી માં 32 ટકા ના હિસ્સેદાર છે ...રિપોર્ટ ઇરફાન મલેક ખેડા