બનાસકાંઠા જિલ્લા ના વાવ માં રુર્બન યોજના હેઠળ જળ સે નલ તક પાણી પહોંચાડવા તેમજ વાવ ની ચો ફેર પાણી ની પાઇપલાઇન ની કામગીરી અંદાજીત 4.50 કરોડ ની છે જે કામમાં મોટા પાયે ગેરરીતિને લઈને વડાપ્રધાન, રાજ્યપાલ મુખ્યમંત્રી, પાણી પુરવઠા મંત્રી સહિત કલેકટર તેમજ જવાબદાર અધકારીઓને લેખિત તેમજ મૌખિક જાણ કરવામાં આવેલ છે છતાં કોઈ કાર્યવાહી ના કરાતા ગામ ના જાગૃત નાગરિક નરેશભાઈ રાણાજી વેંઝિયા દ્વારા જો આ બાબતે યોગ્ય તપાસ નહીં થાય તો કોર્ટ ના દ્વાર ખખડાવવા ની ચીમકી ઉચ્ચારેલ છે. ઉલ્લેખનીય છે કે થોડા મહિના અગાઉ આ યોજના નું કામ ટલ્લે ચડતા લોકો એ ભારે હોબાળો મચાવ્યો હતો. જેમાં માત્ર પાઇપ ના ડંડા ઉભા કરી બિલ ઉધારી ગયા હોવાના આક્ષેપ વાવ ના હરિપુરા માં થયા હતા .ફરી એક વાર આંબેડકર વાસ માં નાખવામાં આવતી પાણીની પાઈપ લાઈન ડુંબ્લીકેટ છે તેવો વિડીયો સોસ્યલમીડિયામાં વાયરલ થયો છે જેને લઈને અનેક ચર્ચાઓ એ જોર પકડ્યું છે ત્યારે શું આ પાઈપ લાઈન માં ભ્રષ્ટાચાર થયો છે અને ભ્રષ્ટાચાર થયો હોય તો તે પાઇપલાઈન ની કવોલીટી ને એફ એસ એલ માં મૂકવા માં આવે તેવી લોક માંગ છે જવાબદાર તંત્ર આ અંગે ઝીણવટ ભરી તાપસ આદરે તો મોટો ધટસ્પોર્ટ દ્વારા મોટો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Honda Activa Electric कल होगा भारत में लॉन्च, मिलेंगे बेहतरीन फीचर्स के साथ 100 KM के आस-पास की रेंज
दो पहिया वाहन निर्माता Honda Motorcycle and Scooters India (HMSI) की ओर से भारतीय बाजार में पहले...
भास्कर जाधव राणे कुटुंबीयांवर बोलाच, बांगड्या भरू- नगरसेविका प्राजक्ता बांदेकर
भास्कर जाधव राणे कुटुंबीयांवर बोलाच, बांगड्या भरू- नगरसेविका प्राजक्ता बांदेकर
હાલોલ પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,સર્વત્ર જળબંબાકાર, હાલોલનો ટોટલ કેટલો વરસાદ નોંધાયો વાંચો સંપૂર્ણ અહેવાલ.
હાલોલ તાલુકા પંથકમાં મેઘરાજાએ લાંબા સમય સુધી વિરામ લીધા બાદ ફરી એકવાર દસ્તક દીધા છે અને...
नमाना थानाधिकारी ने ली सीएलजी सदस्यों की बैठक, विभिन्न समस्याओं को लेकर हुई चर्चा।
नमाना थानाधिकारी ने शुक्रवार को थाना परिसर में सीएलजी सदस्यों की बैठक ली जिसमें...