મહુવા તલગાજરડા ખાતે વરરાજા એ મતદાન કર્યુ

આજરોજ મહુવા તાલુકાના તલગાજરડા ખાતે વરરાજા એ લગન કરવાં જતા પહેલા મતદાન કર્યુ

વરરાજા એ કીધું પહેલાં મતદાન પછી લગન

રિપોર્ટર રાજકુમાર પરમાર સાથે કેમેરામેન સંદીપ સોની