દાહોદ જિલ્લાના ઝાલોદ આઈ.ટી.આઈ નજીક પુર ઝડપી આવતા ટ્રક ના ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક ખાડામાં ખાબકી
ઝાલોદ આઈ.ટી.આઈ નજીક પુર ઝડપી આવતા ટ્રક ના ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક ખાડામાં ખાબકી ઝાલોદ બાંસવાડા જતાં બાયપાસ રોડ પર ચાલક દ્વારા સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક ખાડામાં ખાબકી જતા . સદનસીબે ત્યાં કોઈ પણ વાહન અવરજવર ન હોવાથી કોઈ જાનહાનિ થયેલ નથી. ટ્રક ખાડામાં ઉતરી પડતાં આજુબાજુના વિસ્તારના લોકો ના ટોળા ઉમટી પડ્યા હતા. તેમજ તૈયારીમાં ક્રેન દ્વારા ટ્રકને ત્યાથી બહરા કાઢવાની તજવીજ હાથ ધરાઇ હતી