ડીસા વિધાનસભા ક્ષેત્રના અપક્ષ ઉમેદવાર લેબજી ઠાકોરને રસાણા ગામના લોકોએ હજારોની સંખ્યામાં એકઠા થઈ આપ્યું સમર્થન...

પાલનપુર ડીસા જાહેર માર્ગ હજારોની સંખ્યામાં એકઠા થઈ ડીજેના તાલે સ્વાગત કર્યું....  

ડીસા વિધાનસભાના 84 ગામના અઢારે આલમના લોકોએ હજારોની સંખ્યામાં એકઠા થઈ અપક્ષ ઉમેદવારને સમર્થન આપ્યું..

2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પક્ષ દ્વારા ઠાકોર સમાજની અવગણના કરતા અપક્ષમાંથી નોંધાવી હતી ઉમેદવારી...

ઠાકોર સમાજ અને અઢારે આલમ એક થઈ અપક્ષ ઉમેદવારને જીતાડવાની કરી હાંકલ...

અપક્ષ ઉમેદવારને હજારોની સંખ્યામાં સમર્થન મળતા ભાજપ અને કોંગ્રેસના પગ થયા લૂલા...