વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અનુસંધાને ભારતના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી સૂચના મુજબ જે મતદારોને મતદાર ફોટો ઓળખપત્ર આપવામાં આવ્યા છે, તે તમામ મતદારોએ તેમનો મત આપતા પહેલા મતદાન મથકે પોતાની ઓળખ માટે મતદાર ફોટો ઓળખપત્ર રજૂ કરવાના રહેશે. ફોટો ઓળખપત્ર રજૂ ન કરી તેવા મતદારોએ તેમની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે આધારકાર્ડ, મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ, બેન્ક/પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક, શ્રમ મંત્રાલયની યોજના અન્વયે આપવામાં આવેલી હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ, પાનકાર્ડ, એનપીઆર અન્વયે આરજીઆઇ દ્વારા આપવામાં આવતા સ્માર્ટ કાર્ડ, ભારતીય પાસપોર્ટ, ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોકયુમેન્ટ, કેન્દ્ર/રાજ્ય સરકાર/ જાહેર ક્ષેત્ર ઉપક્રમો/ જાહેર લિમીટેડ કંપનીઓએ કર્મચારીઓને ઇ્શ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્રો, સંસદ સભ્યો/ધારાસભ્યો/વિધાન પરિષદના સભ્યોને ઇશ્યુ કરેલા સરકારી ઓળખપત્રો, યુનિક ડીસેબિલિટી આઇડી, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, ભારત સરકાર દ્વારા આપવામાં આવેલા ઓળખપત્રો પૈકી કોઇ એક દસ્તાવેજ રજુ કરવાનો રહેશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દેવનગરી મહેમદાવાદ શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન ના ટ્રસ્ટી શ્રી મામા ના જન્મદિવસની ઉજવણી
દેવનગરી મહેમદાવાદ પવિત્ર નદીના કિનારે આવેલ શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન ટ્રસ્ટી શ્રી એવા નરેન્દ્ર...
આરોગ્ય કર્મચારીઓની હડતાલનો શુભ અંત! એક મહિનામાં તમામ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશેઃ વાઘાણી
રાજ્ય સરકારના પંચાયત વિભાગ હેઠળના વિવિધ કેટેગરીના આરોગ્ય કર્મચારીઓની ચાલુ હડતાલ તેમના સંગઠન...
ઇમરાન નો નદીમાં પગ લપસી પડતા મગર ખેંચી ગયો.
વડોદરા જિલ્લાની અનેક નદીઓ માં મગર વસવાટ કરે છે, ચોમાસા માં વધુ વરસાદ પડતા પૂર આવે છે જેમાં...
Breaking News: इनामी बदमाश पर BJP विधायक की कृपा! | BJP MLA Abhijeet Sanga | Kanpur News | Aaj Tak
Breaking News: इनामी बदमाश पर BJP विधायक की कृपा! | BJP MLA Abhijeet Sanga | Kanpur News | Aaj Tak
મેઘાણીનગરમાં ઠેરઠેર ચાલતા દારૂના અડ્ડાઓ બંધ કરવા માટે કોંગ્રેસ દ્વારા P.Iને આવેદનપત્ર આપ્યું
લઠ્ઠા કાંડ બાદ દરેક નો દેખાવો, દારૂ બંધ કરાવવા આંદોલન વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, ઈલેકશન સામે છે...