અરવલ્લી ના બાયડ ખાતે કોંગ્રેશ ના ઉમેદવાર મહેન્દ્ર ભાઈ વાઘેલા ના પ્રચાર અર્થ સભા યોજાઈ જેમાં કોંગ્રેશ પ્રમુખ જગદીશ ઠાકોર હેલિકોપ્ટર દ્વારા પધારતા લોકો ના જમાવડા જોવા મળ્યા હતા બાયડ સહિત આજુબાજુ ના વિસ્તારના હજારો લોકો સહિત કૉગ્રેશ ના કાર્યકરો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા .પ્રજા દ્વારા ઉમેદવાર મહેન્દ્ર વાઘેલા ને બહુમતી થી જીતડવાની ખાત્રી આપી હતી .રિપોર્ટ ઇરફાન મલેક ખેડા જિલ્લા બ્યુરો ચીફ
કોંગ્રેસ ની સભા માં લોકો નો મોટો જમાવડો જગદીશ ઠાકોરે હેલિકોપ્ટર થી એન્ટ્રી કરી
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2022/11/nerity_4b6a97830b2934f28230ca441f5649fc.jpg)
![Like](https://storage.googleapis.com/nerity.com/uploads/reactions/like.png)