ધાનેરા વિધાનસભાની ચૂંટણીમાં દિવસેને દિવસે ચુંટણીનો માહોલ જામતો જાય છે,ત્યારે અપક્ષમા સર્વ સમાજના ઉમેદવાર માવજીભાઈ દેસાઈની ખીમત ગામે સભા યોજાઈ હતી અને આ સભામાં ધાનેરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ બળવંતસિંહ રાવ.તથા રાજકીય આગેવાનો વિનુભા તથા ફોજાજી રાજપૂત તથા કેવલજી ઠાકોર તેમજ ઈતર સમાજના આગેવાનો તેમજ આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહયા હતા અને આગેવાનોએ ભાજપ અને કોંગ્રેસને આડેહાથ લીધી હતી આ સભામાં લોકોએ પણ માવજીભાઈ દેસાઈને જંગી બહુમતીથી વિજય બનાવવાની ખાત્રી આપી હતી, સભામાં માવજીભાઈ દેસાઈએ પણ લોકોને ખાત્રી આપી હતી કે હુ હંમેશા આપની પડખે રહીશ અને જીત્યા પછી ધાનેરાની મુખ્ય સમસ્યા પાણીની અછતના નિવારણ માટે જે પણ કરવું પડે તે કરવાની ખાત્રી આપી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Rahul Gandhi Disqualified: भाई के समर्थन में उतरी प्रियंका गांधी, बोलीं- सत्तालोभी तानाशाह के आगे नहीं झुकेंगे
नई दिल्ली। लोसभा में राहुल गांधी की सदस्यता खत्म करने से बिफरी कांग्रेस नेता प्रियंका गांधी...
नहरो में पानी की मांग को लेकर किसानों की प्रशासन ने नही मानी बात केशोरायपाटन
नहरो में पानी की मांग को लेकर किसानों की प्रशासन ने नही मानी बात
केशोरायपाटन
2 दिन से...
IT Sector Q3 Results Prediction | इस तिमाही में कैसे रहेंगे नतीजें? कौन से Stocks करेंगे निराश?
IT Sector Q3 Results Prediction | इस तिमाही में कैसे रहेंगे नतीजें? कौन से Stocks करेंगे निराश?
અપહરણના ગુનામાં છેલ્લા ૮ માસથી નાસતા ફરતા આરોપી ધારીના નરેશ પરમાર ને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ
અમરેલી જિલ્લાના ધારી પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં છેલ્લા ૮ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી...
Himachal News: हिमाचल में पर्यटकों का सैलाब, अटल टनल रोहतांग से रिकॉर्ड 19 हजार वाहन गुजरे
अटल टनल रोहतांग से पिछले 24 घंटे में रिकार्ड 19 हजार वाहन आर पार हुए हैं। इनमें ज्यादातर बाहरी...