હિન્દી ફિલ્મ ના જાણીતા કોમેડિયન એક્ટર આજે ખેડા જિલ્લા માં ભાજપ ના ઉમેદવાર સંજય મહુડા માટે સંબોધન કરવા માટે પધારી રહ્યા છે
ઘણા દાયકાઓ થી ખેડા જિલ્લા ની 118 મહુધા વિદાનસભા પર કૉગ્રેશ પાર્ટી નો દબદબો છે ભાજપ દ્વારા આ વખત પ્રચાર પ્રસાર માટે ખૂબ જોર લગાવી રહ્યું છે ત્યારે આજે સાંજે 7 વાગ્યા ની આસપાસ ફિલ્મ સ્ટાર પરેશ રાવલ મહુધા તાલુકાના ચુણેલ ગામ ખાતે પધારી રહ્યા છે ..રિપોર્ટ ઇરફાન મલેક ખેડા જિલ્લા બ્યુરો ચીફ