મળતી માહિતી અનુસાર થોડા દિવસ અગાઉ પલસાણા પોલીસ મથકના જોળવા વિસ્તારમાં ચાઈનીઝની લારી પર થયેલી મારમારી મુદ્દે પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો તેમજ અગાઉ વિદેશી દારૂના ગુનામાં મળી કુલ બે ગુનાનો નાસતો ફરતો આરોપી હિમાંશુ મનોજભાઈ રાય (ઉ. વ. 23 રહે. 303 સાંઈ વતીકા સોસાયટી હરિવિલા બગુમરા ગામ)નાઓ ચલથાણ ખાતે હોવાની બાતમી કડોદરા પોલીસ મથકના હે. કો. હરેશભાઇ ખુમાભાઈ અને ભૌતિકભાઈ મહેન્દ્રભાઈ નાઓને સયુંકત રાહે મળી હતી જે આધારે આરોપી હિમાંશુને ચલથાણ ગામના સૂર્યા પેટ્રોલપંપ સામેથી ઝડપી પાડી પૂછપરછ કરતા ગુનાની કબૂલાત કરી હતી હિમાંશુને પોલીસે અટકયાય કરી વધુ તપાસ હાથધરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सरकार करुन विरोधकाना घाबरण्याचा काम केल जात आहे, राष्ट्रवादी कांग्रेस पार्टी प्रवक्ता महेश तपासे,
सरकार करुन विरोधकाना घाबरण्याचा काम केल जात आहे, राष्ट्रवादी कांग्रेस पार्टी प्रवक्ता महेश तपासे,
पुण्यात ताकद वाढवण्यासाठी स्वतः मुख्यमंत्री मैदानात? Eknath Shinde Vs Uddhav Thackeray Election 2022
पुण्यात ताकद वाढवण्यासाठी स्वतः मुख्यमंत्री मैदानात? Eknath Shinde Vs Uddhav Thackeray Election 2022
Parliament Special Session: सोनिया गांधी ने ‘नारीशक्ति वंदन विधेयक’ पर मोदी सरकार को किया सपोर्ट, सरकार से एक मांग भी की
बीते दिन संसद के विशेष सत्र में महिला आरक्षण बिल को पेश किया गया था। आज बुधवार को इस बिल पर चर्चा...
कांग्रेस प्रवक्ता मनीष मेवाड़ा को गुजरात पुलिस ने किया डिटेन लाखों की राशि की धोखाधड़ी का बताया जा रहा है मामला एसपी हनुमान प्रसाद मीणा ने की पुष्टि
बूंदी से बड़ी खबर
कांग्रेस प्रवक्ता मनीष मेवाड़ा को गुजरात पुलिस ने किया डिटेन
गबन...