ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાને ભાજપ દ્વારા જામનગર ઉત્તરની બેઠક પરથી ટિકિટ ફાળવવામાં આવી છે જેમાં જ્યારથી રિવાબા જાડેજાને ભાજપ દ્વારા ટિકિટ ફાળવવામાં આવી છે ત્યારથી રવિન્દ્ર જાડેજાના પરિવારનો અંદરો અંદરનો ક્લેશ જાહેરમાં આવી રહ્યો છે જેમાં રવિન્દ્ર જાડેજાની બહેન અને રીવાબા જાડેજાની નણંદ નયનાબા જાડેજાના વિરોધ બાદ રવિન્દ્ર જાડેજાના પિતા અને રીવાબા જાડેજાના સસરા તેઓની વિરોધમાં કોંગ્રેસના ઉમેદવારને મત આપવાની અપીલ કરી છે જેમાં રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા કોંગ્રેસના ઉમેદવારને મત આપવાની અપીલ કરતો વિડિયો વાયરલ થતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે જેમાં એક તરફ રવિન્દ્ર જાડેજાના બહેન નયબા જાડેજા અને પિતા અનિરુદ્ધસિંહ જાડેજા કોંગ્રેસ માટે પ્રચાર કરે છે તો રવિન્દ્ર જાડેજા તેમના પત્ની રિવાબા જાડેજા માટે પ્રચાર કરી રહ્યાં છે. ભાજપે જ્યારથી રીવાબાને ઉમેદવાર બનાવ્યા ત્યારથી તેઓ તેમના નણંદ નયનાબા તરફથી આક્ષેપો અને પ્રતિઆક્ષેપોનો સામનો કરી રહ્યા છે. હવે નણંદ બાદ સસરા પણ તેમની વિરૂદ્ધમાં પ્રચાર કરી રહ્યાં છે. નયનાબા અનેક વાર રિવાબા પર આરોપ અને આક્ષેપો પણ કર્યો છે જામનગર ઉત્તરની સીટ પરથી ભાજપના રિવાબા જાડેજા, કોંગ્રેસના બિપેન્દ્રસિંહ જાડેજા અને આમ આદમી પાર્ટીના કરશનભાઈ કરમૂર વચ્ચે જંગ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
তাই আহোম ছাত্ৰ সন্থাৰ মুখপাত্ৰ যাদৱ কোঁৱৰে কলিতা জনগোষ্ঠীক তুচ্ছ-তাচ্ছিল্য কৰাক লৈ সদৌ কলিতা ছাত্ৰ সন্থাৰ সংবাদ মেল
সদৌ কলিতা ছাত্ৰ সন্থাৰ সংবাদ মেল।
শেহতীয়াকৈ তাই আহোম ছাত্ৰ সন্থাৰ মুখপাত্ৰ যাদৱ কোঁৱৰে কলিতা...
વરવાળામાં ડંડા અને લાતોથી પત્નીને માર મારી મોત નીપજાવી લાશ સંતાડી દેનાર પતિને હાલોલ સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી
કાલોલ તાલુકાના વરવાળા ગામના સુઢળ ફળિયામાં રહેતા લાલો ઉર્ફે ટીકો જશુભાઈ નાયક ગત તા ૨૧/૦૩/૨૨ના રોજ...
કડીમાં સોસાયટીના કોમન પ્લોટમાં પડેલી અલ્ટો ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો, પોલીસે રૂ. 2,52,000નો મુદ્દામાલ કબ્જે કર્યો
કડી શહેર તેમજ તાલુકાની અંદર ગેરકાયદેસર ધંધા કરતાં ઇસમો ઉપર કડી પોલીસે લાલ આંખ કરી હોય તેવું જોવા...
सावर्डे तालुका पन्हाळा येथील यादव गल्ली मित्र मंडळ पारंपारिक वाद्याच्या गजरात बाप्पाची मिरवणूक.
सावर्डे तालुका पन्हाळा येथील यादव गल्ली मित्र मंडळ पारंपारिक वाद्याच्या गजरात बाप्पाची मिरवणूक.
Agra Accident: ओवरब्रिज से 30 फीट नीचे सिर के बल सड़क पर गिरा बुलेट सवार, हादसा देख दहल गए लोग
आगरा के सिकंदरा रेलवे ओवरब्रिज पर सोमवार शाम को हुए हादसे ने लोगों को दहला दिया। ओवरब्रिज पर नगर...