આઉટર રીંગરોડ હેઠળ વાલક ખાતે સાકાર થઇ રહેલો રાજ્યના સૌથી પહોળા રિવર બ્રિજનું કામ એપ્રિલ 2023 સુધીમાં પૂર્ણ થઇ જશે. વાલક નજીક તાપી નદી ઉપરના આઉટર રીંગરોડના ભાગ પૈકીના ગુજરાતના સૌથી પહોળા સેગમેન્ટલ પ્રકારના આ નદી ઉપરના બ્રીજની ચાલી રહેલ કામગીરીનું પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે નિરીક્ષણ કર્યું હતું.