કડોદરા GIDC પોલીસ મથકના હેડ કોન્સટેબલ હરેશ ખુમા તથા પોલીસ કોન્સટેબલ ભૌતિક મહેન્દ્રને સંયુક્ત રીતે બાતમી મળી હતી. આ બાતમી મુજબ પલસાણા પોલીસ મથકમાં દાખલ થયેલ પ્રોહીબિઝનના ગુનાનો વોન્ટેડ આરોપી હિમાંશુ મનોજ રાય કે જે ચલથાણ ગામની સીમમાં સૂર્યા પેટ્રોલ પમ્પની સામે રોડ પર જાહેરમાં ઉભેલો હતો. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે રેડ કરી વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
वैजापूरात भगवान जिव्हेश्वर जन्मोत्सव साजरा.
वैजापूर
______________________________
साळी समाजाचे आद्यदैवत वेदमुर्ती...
Mumbai Rain News: बारिश से तर-बतर हुई मुंबई, रद्द हुई ट्रेनें, बसें डायवर्ट, स्कूलों में छुट्टी
Mumbai Rain News: बारिश से तर-बतर हुई मुंबई, रद्द हुई ट्रेनें, बसें डायवर्ट, स्कूलों में छुट्टी
તારાપુર એસ.જે.પટેલ ઈંગ્લીશ મિડીયમ સ્કુલમાં વાલી સંમેલન યોજાયું
S J P Eng. Mdm School વાલી સંમેલન ❤️જ્ઞાન સાગરની તીર્થ યાત્રા કેળવણી મંડળ તારાપુર ઘ્વારા...
ધ્રાંગધ્રાના કબ્રસ્તાનની અંદર આગ લાગવાની ઘટના બની: ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે આવી આગ પર કાબુ મેળવ્યો
ધ્રાંગધ્રાના કબ્રસ્તાનની અંદર આગ લાગવાની ઘટના બની: ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે આવી આગ પર કાબુ મેળવ્યો