સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા અંજલિ ઇન્ડસ્ટ્રીઝ ના અવાવરું ખુલ્લા ખેતરમાં એક 30 થી 35 વર્ષે મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી છે. આ અંગેની જાણ થતા અમરોલી પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. મહિલાની ક્રૂર રીતે હત્યા કરી હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. મહિલાની લાશની ઓળખ થઈ શકી નથી ત્યારે પોલીસ સૌપ્રથમ ઓળખ કરવાની દિશામાં પ્રથમ તપાસ શરૂ કરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जिले मे पुलिस विभाग और खनिज विभाग की लगातार संयुक्त कार्रवाईजारी
जिले मे पुलिस विभाग और खनिज विभाग की लगातार संयुक्त कार्रवाईजारी
पश्चिम रेलवे चलायेगी गांधीधाम-बांद्रा टर्मिनस के बीच साप्ताहिक शीतकालीन स्पेशल ट्रेन
पश्चिम रेलवे द्वारा यात्रियों की सुविधा और मांग को ध्यान में रखते हुए लिए गांधीधाम और बांद्रा...
Chugh hails Modi as farmers friend after record hike in Kharif MSP
BJP National General Secretary Tarun Chugh today welcomed the record increase in MSP of 14...
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિધાનસભા ચૂંટણી અંગે આપ્યું મોટું નિવેદન
ગુજરાતમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની હોય અને તે માટે દરેક પક્ષોએ અને કાર્યકરતાઓ...
ધ્રાંગધ્રા ખાતે વિશ્વ વરૂ દિવસની ઉજવણી કરાઈ
ધ્રાંગધ્રા ખાતે ધ્રાંગધ્રા ખાતે ઘુડખર અભ્યારણ વિભાગ-ધ્રાંગધ્રા દ્વારા આદર્શ નિવાસી શાળા,ખાતે...