સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા અંજલિ ઇન્ડસ્ટ્રીઝ ના અવાવરું ખુલ્લા ખેતરમાં એક 30 થી 35 વર્ષે મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી છે. આ અંગેની જાણ થતા અમરોલી પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. મહિલાની ક્રૂર રીતે હત્યા કરી હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. મહિલાની લાશની ઓળખ થઈ શકી નથી ત્યારે પોલીસ સૌપ્રથમ ઓળખ કરવાની દિશામાં પ્રથમ તપાસ શરૂ કરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બિસ્માર માર્ગના કારણે ઝઘડિયા તાલુકાના ખરચીના ગ્રામજનો નું રસ્તા રોકો આંદોલન...
બિસ્માર માર્ગના કારણે ઝઘડિયા તાલુકાના ખરચીના ગ્રામજનો નું રસ્તા રોકો આંદોલન...
ગુજરાત ના અમિતાભ બચ્ચન.( પિનાકીન ગોહિલ) સહિત 850 જેટલાં ગુજરતી કલાકારો ને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યાં.
23/3/2024 ભાવનગર થી રંગીલુ રાજકોટ YouTube channel બેસ્ટ એક્ટર તરીકે ગોહિલ પિનાકીન ઉર્ફે બચ્ચન...
মৰানত সদৌঅসম মহিলা কৰ্মচাৰী সন্থাৰ ৩২তম অধিবেশনৰ প্ৰস্তুতি।
১৯৯১ চনত জন্মলাভ কৰা সদৌঅসম মহিলা কৰ্মচাৰী সন্থাৰ ৩২তম অধিবেশন খন এইবাৰ মৰানত অনুস্থিত হ'বমৰিন...
তিনিচুকীয়াত অৰুণাচল প্ৰদেশৰ লেকাং অঞ্চলৰ সংগঠনৰ সংবাদমেল
তিনিচুকীয়াত অৰুণাচল প্ৰদেশৰ লেকাং অঞ্চলৰ Committee for Boundary issue of Lekang নামৰ সংগঠনৰ...
રાધનપુર સેનેટરી ખાતેથી વેપારીનાં બાઈકની ચોરી | SatyaNirbhay News Channel
રાધનપુર સેનેટરી ખાતેથી વેપારીનાં બાઈકની ચોરી | SatyaNirbhay News Channel