સોશિયલ મીડિયમાં મેસેજ વાયરલ વડાપ્રધાનના સભા છે, ફાર્મ ભાડે રાખનારને પોલીસવાળા લગ્ન બંધ રાખવાનું કહી ગયા કેટલાક ટીખળખોરોએ મેસેજ ફરતા કરતા ક્રાઇમ બ્રાંચે તપાસ હાથ ધરી વરાછા વિસ્તારમાંથી મેસેજ વાયરલ થયો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. મોટા વરાછા-ગોપીન ગામ ખાતે વડાપ્રધાનની જાહેરસભાને પગલે આ વિસ્તારમાં ફાર્મ ભાડે રાખી લગ્નના આયોજન કરનારને પોલીસ દ્વારા લગ્ન બંધ રાખવાનું અને ફાર્મને કોર્ડન કરી આડા કપડા બાંધવાની સૂચના આપવામાં આવી હોવાનો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતા ક્રાઇમ બ્રાંચે તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કાચા રસ્તાને લઈને ગામના લોકો આકરા પાણીએ
#buletinindia #gujarat
સાવચેત રહો, આ વર્ષનું સૌથી મજબૂત તોફાન 160 mphની ઝડપે આવી રહ્યું છે
દુષ્કાળ અને હીટવેવથી પરેશાન જાપાન અને ચીન માટે વધુ એક મોટી મુસીબત આવી રહી છે. ખરેખર, 2022ના સૌથી...
हनुमान बेनीवाल की नाराजगी पर सचिन पायलट का पहला बयान, बोले- 'आने वाले समय में कई दल
लोकसभा चुनाव का रिजल्ट जारी होने के बाद से ही राजस्थान का सियासी पारा हाई है. एक तरह कांग्रेस 10...
Breaking News: Border-Gavaskar Trophy से पहले Rohit Sharma के घर आई खुशियां, दूसरी बार बने पिता
Breaking News: Border-Gavaskar Trophy से पहले Rohit Sharma के घर आई खुशियां, दूसरी बार बने पिता