દિયોદરમાં આપ પાર્ટીએ મંજૂરી વિના લગાવાયેલા બેનર ચૂંટણી પંચ સ્ટેટિક સર્વેલન્સ ટિમ દ્વારા ઉતરાવ્યાં

વિધાનસભા ની ચૂંટણી ચાલી રહી છે પ્રથમ ચરણ ના મતદાન આડે ગણતરીના કલાકો બાકી છે અને દિયોદર વિધાનસભા નું મતદાન બીજા તબક્કામાં 5 મી ડિસેનબરે યોજવાનું છે ત્યારે ભાજપ કોંગ્રેસ અને આપ પક્ષ દ્વારા મતદારોને રીઝવવા હોર્ડિંગ બેનર દ્વારા જાહેરાતો કરાઈ રહી છે ત્યારે દિયોદર ચૂંટણી પંચ ને આપ પાર્ટી ના વગર મંજૂરીએ બોર્ડ હોરડિંગ જહેરાતોના લગાવેલા હતા તે ચૂંટણી પંચ સ્ટેટિક સર્વેલનશ ટિમ દ્વારા કાર્યવાહી કરી તત્કાલિક હોર્ડિંગ બેનર હતવ્યા હોવાનું દિયોદર ગ્રામ પંચયત ના તલતીએ જણાવ્યું હતું મનજુરી વિનાના હોર્ડિંગ બેનર હટાવ્યા છે