જૂનાગઢના શહેરના ગાંધીચોક વિસ્તારમાં બની ઘટના

Sponsored

कृष्णा हाइट्स - कोटा

कृष्णा हाइट्स की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

રીક્ષા ચાલકે દારૂ સમજી પીધેલ પીણા બાદ મોત

બીજા વ્યક્તિએ પણ પીણું પીવાથી મોત થતાં ચકચાર

બન્ને ઈસમોના સારવાર દરમિયાન મોત નીપજયા

સિવિલ હોસ્પિટલ ખાતે લોકોના ટોળા ઉમટી પડ્યા

જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી પહોંચ્યા ઘટના સ્થળે

મોતના કારણની સતાવાર પૃષ્ટી કરવા પોલીસે હાથ ધરી તપાસ

મૃતકોને એફ.એસ.એલ. પી.એમ. અર્થે જામનગર ખસેડાઈ તેવી શક્યતાઓ

હાલ લઠ્ઠાકાંડ હોવાની ચર્ચાએ હોસ્પિટલ ખાતે લોકોના ટોળા ઉમટી પડ્યા

પોલીસે હાલ લઠ્ઠાકાંડ હોવાનો કર્યો ઈન્કાર

રિપોટેર રેશમા સમા જુનાગઢ