સમગ્ર ગુજરાત માં ચૂંટણી ના બ્યુગલ વાગી ચુક્યા છે ત્યારે મહિસાગર જિલ્લા માં પણ ચૂંટણી પ્રચાર ખૂબ જ બહોળા પ્રમાણ માં ચાલી રહ્યો છે ત્યારે લુણાવાડા વિધાનસભા બેઠક ના ઉમેદવાર જય પ્રકાશ પટેલ એ અપક્ષ ઉમેદવારી નોંધાવી પુર જોશમાં પ્રચાર કરી રહ્યા છે અને આજે લુણાવાડા ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહી ને મતદાર ભાઇ બહેનો ને ડોલ ના નિશાન પર મત આપી ને જીતાડવા માટે વિનંતી કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भारतीय नर्स Nimisha Priya को बचाने की हर कोशिश कर रही भारत सरकार, यमन के राष्ट्रपति लेंगे अंतिम फैसला
नई दिल्ली। यमन के सुप्रीम कोर्ट ने एक भारतीय नर्स,निमिषा प्रिया को मौत की सजा सुनाई...
अवैध दारू विक्री करणाऱ्यांस पकडले
"पाचोड पोलिसांची कारवाई; १३ हजाराचा मुद्देमाल जप्त"
अवैध दारू विक्री करणाऱ्यांस पकडले
"पाचोड पोलिसांची कारवाई; १३ हजाराचा मुद्देमाल जप्त"...
લાયન્સ કલબ ઓફ સુરેન્દ્રનગર ક્રાઉનનો 9મો શપથ ગ્રહણ સમારોહ યોજાયો
સેવાકીય કાર્યો કરવા માટે જાણીતી બનેલી લાયન્સ કલબ ઓફ સુરેન્દ્રનગર ક્રાઉનનો 9મો શપથ ગ્રહણ સમારોહ...
કચ્છીમાડુઓ માટે ઐતિહાસિક ક્ષણ
કચ્છ શાખા નહેરના લોકાર્પણથી ૧૮૨ ગામોના કુલ ૧,૧૨,૭૭૮ હેક્ટર વિસ્તારને મળશે પિયતનો લાભકચ્છ જિલ્લાના...
કાલે પ્રથમ ચરણ મતદાન સવારે 8 થી 5 , વ્હાલા જનતા ને જણાવાનુંકે »પહેલા મતદાન પછી બીજું બધું કામ
👉ભાઈ પહેલા મતદાન
પછી બીજું બધું કામ 🙏🙏🙏🙏
મતદાન સેલ્ફી મોકલો.....