ખાનપુર તાલુકાના વડાગામ ખાતે આવેલ મછાર ફળીયા માંથી વિદેશી દારૂ ઝડપાયો હતો.પ્રાપ્ત માહિતી મુજબ બાકોર પોલીસના માણસો જ્યારે ગ્રામ્ય વિસ્તાર માં પેટ્રોલિંગ મા હતા તે સમય દરમિયાન અંગત રાહે બાતમી મળી હતી કે વડાગામ ખાતે આવેલ મછાર ફળીયા મા એક મહીલા રહેણાંક મકાન મા ઘેરકાયદેસર દારૂ નુ વેચાણ કરે છે.આમ બાતમીના આધારે પોલીસે વિદેશી દારૂ ઝડપી પાડયો હતો.અને મહીલા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જિલ્લા સંકલન બેઠકમાં ધારાસભ્ય શ્રી ઉમેશભાઈ મકવાણાએ હાજરી આપી
તારીખ-15/12/2023 ના રોજ બોટાદ ધારાસભ્યશ્રી ઉમેશભાઈ મકવાણાએ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા...
આરોપી અંકિત ગોસ્વામીએ 10-03-2022થી 13-03-2022 સુધી 70.80 કરોડની છેતરપિંડી કરી હતી.
Dani data એપ્લિકેશન કૌભાંડના એક આરોપીને પાટણ પોલીસ આગ્રા જેલમાંથી ટ્રાન્સફર વોરંટ મારફતે...
રખડતાં ઢોર નો આતંક વધ્યો, નરોડા નવરંગ ફ્લેટ પાસે ગાયે મહિલા પર હુમલો કર્યો, @ALLINDIAVOICE23
રખડતાં ઢોર નો આતંક વધ્યો, નરોડા નવરંગ ફ્લેટ પાસે ગાયે મહિલા પર હુમલો કર્યો, @ALLINDIAVOICE23
'शहजादा नवाब बनना चाहता है, आज के मीर जाफर को माफी मांगनी ही पड़ेगी' राहुल गांधी पर भड़की BJP
नई दिल्ली, लंदन में भारत के लोकतंत्र पर अपनी टिप्पणी को लेकर कांग्रेस के पूर्व...
मालेगाव येथे स्मशानभूमी मध्ये केले घंटागाड्याचे स्टॅन्ड,
स्मशान भूमी मधील कचरागाड्या पार्किंगची जागा बदला, अंत्यविधीसाठी येणाऱ्यांना त्रास
मालेगांव शहरातील तहासिल रोड आठवडी बाजार स्थित असलेल्या स्मशान भूमी मध्ये नगरपंचायतीच्या...