ખાનપુર તાલુકાના વડાગામ ખાતે આવેલ મછાર ફળીયા માંથી વિદેશી દારૂ ઝડપાયો હતો.પ્રાપ્ત માહિતી મુજબ બાકોર પોલીસના માણસો જ્યારે ગ્રામ્ય વિસ્તાર માં પેટ્રોલિંગ મા હતા તે સમય દરમિયાન અંગત રાહે બાતમી મળી હતી કે વડાગામ ખાતે આવેલ મછાર ફળીયા મા એક મહીલા રહેણાંક મકાન મા ઘેરકાયદેસર દારૂ નુ વેચાણ કરે છે.આમ બાતમીના આધારે પોલીસે વિદેશી દારૂ ઝડપી પાડયો હતો.અને મહીલા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધરમપુર BTPના ઉમેદવાર દ્વારા એવી તો શુ કરવામાં આવી જાહેરાત ..જુઓ વિડીયો ...
ધરમપુર BTP ના ઉમેદવાર દ્વારા એવી તો શુ કરવામાં આવી જાહેરાત ..જુઓ વિડીયો ...
Australia Defeated India in World Cup: India का World Cup जीतने का सपना टूटा |Virat-Rohit Sharma Cry
Australia Defeated India in World Cup: India का World Cup जीतने का सपना टूटा |Virat-Rohit Sharma Cry
The 37th National Conference of Indian Association of Surgical Oncology, "NATCON 2024", is inagurated in Bengaluru.
September 27, 2024
The 37th National Conference of Indian Association of Surgical Oncology,...
MCN NEWS| वैजापूर खासगी बाजार समितीचे शेड वादळी वाऱ्यामुळे उडाले
MCN NEWS| वैजापूर खासगी बाजार समितीचे शेड वादळी वाऱ्यामुळे उडाले
પઠાણ ફિલ્મનો બાયકોટ અને ઈતિહાશિક રેકોર્ડ સાથે રીલીજ થઇ ક્યાક વિરોધતો ક્યાક ચાહકો દ્વારા જસ્ન મનાવાયા
પઠાન ફિલ્મ દેશભરમાં 5,200 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ. ક્યાંક આ ફિલ્મને સમર્થન મળી રહ્યું છે તો ક્યાંક...