ગુજરાતી ટેલિવિઝન સ્ટાર મમતા સોનીએ આજે લિમખેડા બિધાનસભાના ભાજપા ઉમેદવાર શ્રી શૈલેસભાઇ ભાભોરને જિતાડવા માટે જનસભાને સંબોધન કર્યુ હતુ.

ગુજરાતમા પુરજોસમા ચાલી રહેલા આ ઇલેકશન ૨૦૨૨ સંદર્ભમા ૧૩૧ લિમખેડા વિધાનસભાના ઉમેદવાર શ્રી શેલેષભાઇ ભાભોરને જિતાડવા માટે ટીવી કલાકાર પણ આવી પહોચ્યા હતા.સાંસદ શ્રી જસવંતસિહ ભાભોર સાહેબે પણ વિજયલક્ષ હાંસલ કરવા માટે હાંકલકરી હતી.આ સભામા ખુબ જ મોટી સંખ્યામા જનમેદની ઉમટી હતી.