થરાદ નાઈ સમાજ દ્વારા અપાયું સમર્થન.

થરાદ :-ખાતે નાઈ સમાજ દ્વારા BJP ના ઉમેદવાર શંકર ચૌધરી ને જાહેર સમર્થન.*

  

ગુજરાતમાં ચૂંટણીનો જંગ જામી ગયો છે ત્યારે વિવિધ પક્ષોએ પોતાનો પ્રચાર પૂર્ણ જોર થી ચલાવી રહ્યા છે ત્યારે વિવિધ સમાજો ને પોતાના પક્ષ માં લાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે થરાદ ખાતે આવેલ ડાયમંડ ફાર્મ હાઉસ માં થરાદ માં વિધાનસભાના ભાજપના ઉમેદવાર શંકરભાઈ ચૌધરી થરાદ ના વિધાનસભા માં નાઈ સમાજના આગેવાનો યુવાનો ઉપસ્થિત જાહેરમાં બીજેપીના ઉમેદવારને સમર્થન આપ્યું હતું અને બીજેપીના ઉમેદવારને જીતાડવા માટેની ખાતરી આપી હતી.પાંચ તારીખ ના રોજ નાઈ સમાજ દ્વારા કમળ ના નિશાન પર મતદાન કરવા જાહેર માં જણાવ્યું હતું.