નવલખી મેદાન ખાતે સવારે ૯.૩૦ કલાકે કલેકટર શ્રી અને ટ્રાફિક કમિશનર શ્રી ની આગેવાની માં વડોદરા ના ઓટોરિક્ષા યુનિયન દ્વારા મતદાન અને જાગૃતિ કાર્યક્રમ. આગામી દિવસોમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં વધુમાં વધુ લોકો મતદાન કરે તે હેતુસર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
કલેકટર શ્રી અને ટ્રાફિક કમિશનર શ્રી ની આગેવાની માં ઓટો રીક્ષા યુનિયન દ્વારા મતદાન અંગે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2022/11/nerity_2c67c5b2202bb84edf837161dca61bb5.jpg)
![Like](https://storage.googleapis.com/nerity.com/uploads/reactions/like.png)