સિહોરની મેઇન બજારમાંથી ચોરવ મોબાઇલ સાથે એક શખ્સને સિહોર પોલીસે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ સૂત્રો પાસેથી પ્રામ થતી વિગતો અનુસાર શીહોર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ.પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી મળેલ કે શિહોર મેઇનબજારમાં એક શખ્સ શંકાસ્પદ રીતે બે એન્ડ્રોઇડ મોબાઇલ ફોન વેચવા નિકળેલ છે તુરંત જ મેઇનબજારમાં જઇ અમીતભાઇ દીપુભાઇ ચૂડાસમા દેશવનગર સાંઇબાબાના મંદીર સામે દે.પુવાસ રખાદાદાના ટેક્સ સામે સિહોરને પકડી તેની અંગે ઝડતી કરતા તેના પેટનાખીસ્સા માંથી બે વીવો કંપનીના મોબાઇલ ફોન તથા રોકડ રૂપિતા મળી રૂ ૨૫૦૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
IMC 2024: इंडिया मोबाइल कांग्रेस में शामिल होंगी एक हजार कंपनियां
इसमें प्रौद्योगिकी आधारित दूसरे क्षेत्रों की कंपनियों (जैसे इलेक्ट्रिक वाहनों) को भी शामिल करने...
रोटरी क्लब कोटा नॉर्थ द्वारा निशुल्क चिकित्सा जांच शिविर आयोजित, 105 लोग हुए लाभान्वित
रोटरी क्लब कोटा नॉर्थ अध्यक्ष सुरेंद्र अग्रवाल ने बताया कि गुरुवार को बरथुनिया नर्सिंग होम तलवंडी...
स्कूटी की हेड लाइट नीचे छिपा कोबरा, स्कूटी स्टार्ट करते समय चाक की नजर कोबरा पर पड़ी तो उड़े होश
स्कूटी की हेड लाइट नीचे छिपा कोबरा, स्कूटी स्टार्ट करते समय चाक की नजर कोबरा पर पड़ी तो उड़े होश
মৰাণ চেপনত ভয়ংকৰ দূৰ্ঘটনা, এজন নিহত আৰু এজন গুৰুতৰ ভাবে আহত
মৰাণ চেপনত ভয়ংকৰ দূৰ্ঘটনা, এজন নিহত আৰু এজন গুৰুতৰ ভাবে আহত
મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં ભાજપાના મયુરભાઈ રાવલે નામાંકનપત્ર ભર્યું.
ખંભાત વિધાનસભાની ચૂંટણીને પગેલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ૧૦૮...