શ્રી હરિપ્રબોધમ્ મંડળ. કારેલીબાગ. વડોદરા. ખાતે આયોજીત સ્નેહમિલન સંમેલન પ.પુ. સુચેતનસ્વામી ની ઉપસ્થિત માં યોજાયુ. જેમાં વડોદરા શહેર વિધાનસભા ભાજપ ના ઉમેદવાર શ્રીમતિ મનિષાબેન વકીલ તથા રાવપુરા વિધાનસભા ના ઇન્ચાર્જ અને શહેર મહામંત્રીશ્રી ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી હરિપ્રબોધમ્ મંડળ. કારેલીબાગ. વડોદરા. ખાતે આયોજીત સ્નેહમિલન સંમેલન પ.પુ. સુચેતનસ્વામી ની ઉપસ્થિત માં યોજાયુ.
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2022/11/nerity_73f13fe8270ab6b54d07e2215b0e50ea.jpg)
![Like](https://storage.googleapis.com/nerity.com/uploads/reactions/like.png)