સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 32 કિલોમીટરનો મેગા રોડ-શો યોજાયો છે. જેના કારણે સુરત મોદીમય બન્યું છે. આ ભવ્ય રોડ શોનું આયોજન એરપોર્ટથી મોટા વરાછા સુધી કરાયું હતું. જેમાં ભારે સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. અહીં લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા હતા. PM મોદીએ પણ ઉપસ્થિત સૌ લોકોનું અભિવાદન જીલ્યું હતું. વરાછા પાટીદાર સમાજનું ગઢ છે. વડાપ્રધાનની આ મુલાકાત અન્ય પાર્ટીઓનું ગણિત બગાડી શકે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વિરમગામાં 100 વર્ષ જૂની પરંપરા
#buletinindia #gujarat #gandhinagar
31 10 22 વાઘોડિયા ના ખંધા રોડ પર આવેલ આર આર કેબલ કંપની બાજુ માં આવેલ શ્રી વિજય હનુમાનજી ના મંદિ
31 10 22 વાઘોડિયા ના ખંધા રોડ પર આવેલ આર આર કેબલ કંપની બાજુ માં આવેલ શ્રી વિજય હનુમાનજી ના મંદિ
જસદણ ના બાયપાસ સર્કલ પાસે ટુ વ્હીલર ની ચોરી થઈ સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ
જસદણ બાયપાસે ટુ વ્હીલર ની ચોરી થઈ સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ
Maharashtra Election 2024: Shinde गुट ने जारी की लिस्ट, वर्ली में इन दो दिग्गजों के बीच मुकाबला
Maharashtra Election 2024: Shinde गुट ने जारी की लिस्ट, वर्ली में इन दो दिग्गजों के बीच मुकाबला