સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 32 કિલોમીટરનો મેગા રોડ-શો યોજાયો છે. જેના કારણે સુરત મોદીમય બન્યું છે. આ ભવ્ય રોડ શોનું આયોજન એરપોર્ટથી મોટા વરાછા સુધી કરાયું હતું. જેમાં ભારે સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. અહીં લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા હતા. PM મોદીએ પણ ઉપસ્થિત સૌ લોકોનું અભિવાદન જીલ્યું હતું. વરાછા પાટીદાર સમાજનું ગઢ છે. વડાપ્રધાનની આ મુલાકાત અન્ય પાર્ટીઓનું ગણિત બગાડી શકે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કડી: આગમાં બે ભાઈઓ ભડભડ સળગ્યા; ઘટના એટલી ભયંકર હતી કે જીવ બચ્યા બાદ પણ હજી સુધી ધ્રૂજી રહ્યા છે
કડીના મણિપુર ગામમાં રહેતા બે પરપ્રાંતીય ભાઈઓને આજની ઘટના જીવનભર યાદ રહેશે. જ્યાં બને ભાઈઓ નોકરીથી...
ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી કરાઈ
ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી કરાઈ
ৰহাৰ লক্ষী প্ৰসাদ ডেকালৈ NEBCUS ৰ সাহিত্য শিৰোমণি বঁটা২০২৫ প্ৰদান।
ৰহা সৰাগাঁও নিবাসী তথা সাহিত্যিক, লেখক,কবি লক্ষী প্ৰসাদ ডেকালৈ সাহিত্যৰ ক্ষেত্ৰত দি অহা অবদানৰ...
અધવચ્ચે કાળ ભરખી ગયો....
અધવચ્ચે કાળ ભરખી ગયો: અમરીગઢ RTO ચેકપોસ્ટ નજીત ટ્રકની પાછળ કાર ઘૂસી, બે...