જસદણ શહેરના ગંગાભવન સોસાયટી વિસ્તારમા આવેલ આંગણવાડી પાસે આવેલ વિશ્વજીત ઉર્ફે ગોપાલ કનુભાઇ વાળા પોતાના મકાનમાં ઘોડા બાંધવાના તબેલામા આવેલ ઓરડીમા આગામી વિધાનસભા ચુંટણી વખતે ઇગ્લીસદારૂ વેચાણ કરવા મંગાવેલ છે જે બાબતની ચોકકસ હકિકત મળતા સદરહુ જગ્યાએ રેઇડ કરતા ઇગ્લીસ દારૂનો જથ્થો મળી આવેલ અને આરોપી રેઇડ દરમ્યાન હાજર નહી મળી આવતા મુદામાલ કબ્જે કરી મજકુર વિરૂધ્ધ જસદણ પોસ્ટમા ગુનો નોંધાયો પકડવા પર બાકી આરોપી (૧) વિશ્વજીત ઉર્ફે ગોપાલ કનુભાઇ વાળા રહે,જસદણ ચીતલીયારોડ અર્જુન પાર્ક કરેલ મુદામાલ (૧) બ્લેન્ડર્સ પ્રાઇડ વ્હિસ્કી ની બોટલ નંગ ૪૬ કિ રૂ ૩૯૧૦૦/ (૨) સીગ્નેચર રેર વ્હિસ્કી ની બોટલ નંગ ૪૮ કિ રૂ ૩૯૩૬૦૪ (૩) રોયલ સ્ટેગ વ્હિસ્કી ની બોટલ નંગ ૨૩ કિ રૂ ૯૨૦૦ (૪) ઓલસીઝન વ્હિસ્કી ની બોટલ નંગ ૦૫ કિ રૂ ૧૫૦૦/ મળી કુલ રૂપીયા ૮૯૧૬૦/ નો મુદામાલ કબ્જે કરેલ (કામગીરી કરનાર ટીમ (૧) તપન જાની પો ઇન્સ જસદણ (૨) રમેશભાઇ બોદર એ.એસ.આઇ (૩) અરૂણભાઇ ખટાણા પો.હેડ કોન્સ (૪) મીલનભાઇ કાનગડ પો.હેડ કોન્સ (૫) અજીતભાઇ સોનારા ડ્રાપો.કોન્સ(તપન જાની) પોલીસ ઇન્સ્પેક્ટર જસદણ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Indian Banks can isuue Rupay prepaid forex cards : RBI Governor
Indian Banks can issue Rupay prepaid for ex cards : RBI Governor
মৰান কুশল নগৰ নামঘৰৰ উদ্যোগত ভাগৱত শোভাযাত্ৰা ।
ডিব্ৰুগড় জিলাৰ মৰান ৰাজহ চক্ৰ বিষযা কাৰ্যালয়ৰ অন্তৰ্গত মৰান কুশল নগৰ নামঘৰৰ উদ্যোগত ভাগৱত...
વડોદરા: GNFC Road પરની લૂંટનો મામલો!., વડોદરા પોલીસે લૂંટારી ગેંગને ઝડપી પાડી | Vadodara Police News
વડોદરા: GNFC Road પરની લૂંટનો મામલો!., વડોદરા પોલીસે લૂંટારી ગેંગને ઝડપી પાડી | Vadodara Police News
iQOO Neo 9s Pro की स्पेसिफिकेशन डिटेल आई सामने, 120w फास्ट चार्जिंग और पावरफुल चिपसेट के साथ होगा लॉन्च
iQOO Neo 9s Pro फोन को लॉन्च से पहले चाइना 3c सर्टिफिकेशन साइट पर कुछ स्पेक्स के साथ लिस्ट किया...