પાટણ જિલ્લાની વિધાનસભાની ચૂંટણી નો માહોલ ચૂંટણી માહોલમાં રંગાઈ ચૂક્યો છે ત્યારે પાટણ જિલ્લાના મહિલા મોરચાના મંત્રી અને શંખેશ્વર કોલેજમાં પ્રોફેસર તરીકે ડોક્ટર કુંજલબેન ત્રિવેદી દ્વારા સ્થાનિક ઉમેદવાર દિલીપ ભાઈ ઠાકોર માટે જોરદાર પ્રચાર કરવામાં આવી રહ્યો છે પ્રોફેસર કુંજલબેન ત્રિવેદી પોતાની આવડતનો પૂરો ઉપયોગ કરી માઇક્રો પ્લાનિંગ ગોઠવી અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં જઈ નાની નાની ગામ સભાઓ મીટીંગો કરી મહિલાઓ યુવાનો અને વૃદ્ધ મતદારોને દિલીપભાઈ ઠાકોર માટે જંગી મતદાન કરવા માટે સમજાવી રહ્યા છે બુથ પ્લાનિંગ થી લઇ માઇક્રો પ્લાનિંગ અને નાના થી નાના વ્યક્તિ સુધી એક એક વોટ માટે ભારતીય જનતા પાર્ટીમાં આવે અને ઉમેદવાર જંગી બહુમતીથી જીતે એવું માસ્ટર પ્લાનિંગ કરીને કુંજલબેન ત્રિવેદી લોકોને સમજાવી રહ્યા છે સતત ગ્રામ્ય વિસ્તારોનો પ્રવાસ કરી સતત ભારતીય જનતા પાર્ટી માટે પ્રયત્ન કરી રહ્યા છે મહિલા મોરચામાં પાટણ જિલ્લા મંત્રી તરીકે કુંજલબેન ત્રિવેદી છેલ્લા કેટલાય સમયથી ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરવા માટે વ્યસ્ત છે. કુંજલબેન એક એજ્યુકેટ ભણેલ ગણેલ મહિલા હોવાથી તેમનામાં રહેલી આવડતનો પાર્ટીને ફાયદો થાય એ માટે કરીને સતત લોક સંપર્ક કરીને પ્રચાર કરી રહ્યા છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शिवसंग्रामचे राम हरी मेटे यांनी साधला कामगारांशी संवाद@india report
शिवसंग्रामचे राम हरी मेटे यांनी साधला कामगारांशी संवाद@india report
Jayant Chaudhary Speech: Rajya Sabha में जयंत की सरकार को नसीहत- विज्ञान के हिसाब से चलें। RLD
Jayant Chaudhary Speech: Rajya Sabha में जयंत की सरकार को नसीहत- विज्ञान के हिसाब से चलें। RLD
જામનગર શહેર ના હાપા મા આકર્ષણનું કેન્દ્ર ધરાવતી અનોખી ગરબી
જામનગર શહેર ના હાપા મા આકર્ષણનું કેન્દ્ર ધરાવતી અનોખી ગરબી
सलमान खुर्शीद के अराजकतावादी बयान पर गांधी परिवार की रहस्मयी चुप्पी क्यों? : तरुण चुग
कांग्रेस को चीन और पाक आईएसआई के साथ अपने गुप्त संबंधों के बारे में बताना चाहिए
भाजपा के...
TCS & GNFC Buyback Today: आज से 7 December तक खुलेंगे कंपनी के Buyback, आपके लिए क्या खास?
TCS & GNFC Buyback Today: आज से 7 December तक खुलेंगे कंपनी के Buyback, आपके लिए क्या खास?