ઓસ્ટ્રેલિયા ના 26 વર્ષીય બેસ્ટમેન ફિલિપ હયુઝ નું એક મેચ દરમિયાન બાઉન્સર વાગતા અવસાન થયું હતું
સેફિલસીલ્ડ ટ્રોફી ની ન્યુ સાઉથ વેસલ્સ અને સાઉથ ઓસ્ટ્રેલિયા વચ્ચે ની એક મેચ દરમિયાન ફિલિપ હયુઝ પોતાના 63 રન ના વ્યક્તિગત સ્કોર પર બેટિંગ કરી રહ્યા હતા ત્યારે ન્યુ સાઉથ વેસલ્સ ના બોલર સેન ઓબ્બોટ નો એક ઘાતક બાઉન્સર તેમના માથા માં વાગતા તેઓ ને હોસ્પિટલ માં એડમિટ કરવામા આવ્યા હતા જ્યાં તેઓ મૃત્યુ પામ્યા હતા ફિલિપ હયુઝ ઓસ્ટ્રેલિયા ની નેશનલ ટીમ તરફ થી 26 ટેસ્ટ મેચ અને 25 વનડે મેચ રમી ચુક્યા છે .26 વર્ષ ની ઉંમરે મૃત્યુ પામતા સમગ્ર ક્રિકેટ જગત માં દુઃખ ની લાગણી પ્રસરી ગઈ હતી ક .રિપોર્ટ ઇરફાન મલેક ખેડા જિલ્લા બ્યુરો ચીફ