ગુજરાત વિધાનસભા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વિવિધ રાજકીય પાર્ટીઓ જોરશોરથી પોતાનો ચૂંટણી પ્રચાર કરી રહી છે.

        આજે તા. 27/ 11/2022 ને રવિવારના રોજ તળાજા મુકામે કોંગ્રેસ ના ઉમેદવાર કનુભાઈ બારૈયાના સમર્થનમાં જાહેર જંગી સભા બાપા સીતારામ ચોક ખાતે બપોરે બે કલાકે હોય આયોજન કરાયું

     જેમાં માજી ધારસભ્ય દિલીપસિંહ ભાજપ પર આકરા પહરો કર્યા ગેસના બાટલા ભાવ 500 લઈ 1060 થયો,હવે તો મોદીના પાટીયા ભીસાઇને 26 થઈ ગયા,સરકાર ખેડૂતોની જમીન અજગર થઈ ગળી ગઈ, બંધારણમાં સૌથી ભંગ ભાજપ કર્યો છે છેલ્લે શબ્દો કહ્યું હતું કે જો સરકાર નિકટ. હોય તો સરકાર બદલની ચાહીએ 

              તળાજામાં કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલની જાહેર સભા યોજાઈ હતી. શક્તિસિંહ ગોહિલે જામનગરમાં કોંગ્રેસના ઉમેદવારોના સમર્થનમાં યોજી સભા યોજી હાલની ગુજરાતમાં ભાજપના ડબલ એન્જિન વાળી સરકારના મુદ્દે કર્યો કટાક્ષ કરી ડબલ એન્જિનને બદલે કોંગ્રેસનું સિંગલ એન્જિન આવશે તેવો શક્તિસિંહે દાવો કરી ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. હિન્દુ મુસ્લિમ અને નાતજાતની રાજનીતિને લઈને પણ શક્તિસિંહ ભાજપ સામે નિશાન ટાંક્યું હતું. રામ મંદિર મુદ્દે પણ શક્તિસિંહ ભાજપ રાજનીતિ કરતી હોવાનો કર્યો આક્ષેપ કરી ચૂંટણી સભા ગજવી હતી.

            જેમાં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ અને છતીશગઢના મુખ્યમંત્રી ભુપેશ બધેલજી ઉપસ્થિત રહેશે તેમજ કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારો પણ ઉપસ્થિત રહયા હતા