બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના સમો મોટા ગામ ખાતે વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે.. જેમાં કાંકરેજ વિધાનસભા પેજ સમિતિ તથા યુવા મોરચાનું વિજય વિશ્વાસ સંમેલન ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી તેજસ્વી સુર્યાજી તેમજ મધ્યપ્રદેશના આરોગ્ય મંત્રી શ્રી વિશ્વાસ સારંગી અને સાહિત્યકાર શ્રી રાજભા ગઢવી ની જંગી જાહેર સભા નું આયોજન કરવામાં આવ્યુ છે.તારીખ 29/ 11/ 2022 ને મંગળવાર સમયે સવારે 8:30 કલાકે સભા યોજાશે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
લખતરના વણા ગામ નજીક પેરોલ જમ્પ કેદી સીરાઝ જતમલેક પકડાયા
સુરેન્દ્રનગર જિલ્લાની હાઈવે ચોરીઓમાં સામેલ 18 શખ્સો સામે પોલીસે વર્ષ 2020માં ગુજસીટોકનો ગુનો દાખલ...
चाइनीज मांझे से लोग घायल हो रहे बार बार,कार्यवाही हो इसे मानकर धारदार हथियार : राकेश नायक
भाजपा नेता और किसान मोर्चा के प्रदेश कार्यसमिति सदस्य राकेश नायक के नेतृत्व में प्रतिनिधिमंडल ने...
અમરેલી રૂરલ પો.સ્ટે . વિસ્તારમાં રાંઢીયા ગામે જુની બાગ તરીકે ઓળખાતી જગ્યાએ જાહેરમાં જુગાર રમતા પાચ ઇસમોને રોકડા રૂ .૧૦,૨૫૦ / -ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનની ટીમ
અમરેલી રૂરલ પો.સ્ટે . વિસ્તારમાં રાંઢીયા ગામે જુની બાગ તરીકે ઓળખાતી જગ્યાએ જાહેરમાં જુગાર રમતા...
घुमान यात्रेचे हिंगोली रेल्वे स्थानकावर भव्य स्वागत
हिंगोली येथे नांदेड येथून ३०० भाविक भक्त नांदेड अमृतसर रेल्वेने घुमानला जात असताना हिंगोली रेल्वे...
हरजी भाई ने राठौड़ का स्वागत किया
हरजी भाई ने राठौड़ का स्वागत किया
सुमेरपुर।भारतीय जनता पार्टी के वरिष्ठ नेता और...