વડોદરા શહેરમાં આવેલા ફતેગંજ ખાતે એનસીસી દ્વારા આજરોજ એનસીસી ડે નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં આજરોજ એનસીસીના કેડેડ દ્વારા સેનાના અધિકારી જવાનોની ઉપસ્થિતિમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું