અંબાજી નજીક ઘાટીમાં ટ્રકનો અકસ્માત ચાલક 3 કલાકથી ફસાયો

અંબાજી દાંતા માર્ગ પરની ઘટના

ત્રિશુલીયા ઘાટી પર સાંજે થયો અકસ્માત

અંબાજી થી દાંતા તરફ માલવાહક ટ્રકની બ્રેક ફેઈલ થઈ જતા સામેના માર્ગ પર અથડાયો

અવારનવાર ઘાટી પર અકસ્માતની ઘટના બની રહી છે

દાંતા પોલીસ ઘટના સ્થળે પહોંચી

હનુમાનજીના મંદિર પાસે અકસ્માત થયો

સાંજના સમયે અકસ્માત થતાં રાહત બચાવ કામગીરી માં તકલીફ પડી રહી છે

જી.સી.બી અને ફાયર બ્રિગેડ ની મદદથી ટ્રકના ડ્રાઇવરને બચાવવાની કામગીરી હાથ ધરાઈ

ઘાટી પર સ્પીડ બ્રેકર જગ્યા જગ્યાએ બનાવવા છતાં પણ અકસ્માતની ઘટનાઓ બની રહી છે