અંકલેશ્વરમા યુનિયન બેંકમા ભરબપોરે કર્મચારી અને ગ્રાહકોને બંધક બનાવી બંદૂકની અણીએ ચાર જેટલા ઈસમોએ બેંકમાંથી રૂપિયા રૂ.22.70 લાખની લૂંટ આવી સુરત તરફ ભાગ્યા.બેન્ક રોબરીના સીસીટીવી ફૂટેજ જુઓ ‌‌‌વીડિયોમાં .