નાઈ સમાજનું ગૌરવ.:- વર્તમાન સમય માં શિક્ષણ નું મહત્વ વધી ગયું છે શિક્ષણ થકી સમાજની ઓળખ બની છે. ત્યારે વિવિધ સમાજોએ શિક્ષણ તરફ દોટ મુકી છે. જેમાં નાઈ સમાજ પણ અત્યારે શિક્ષણ તરફ આગળ વધી રહ્યો છે ત્યારે તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના થરા ખાતે રહેતા અને અધગામ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શિરવાડિયા રમેશભાઈ ઈશ્વરભાઈ ની દીકરી ઝંખના જેવો બી.એચ.એમ.એસ ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. ઝંખના નાઈ સમાજનું ગૌરવ છે. ઝંખના ને આ દીકરી પ્રાપ્ત કરવા બદલ સમાજ અને શુભેચ્છકો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દરિયાપુર બોર્ડના કાઉન્સિલર માધુરી કલાપી નાSVPહોસ્પિટલમાં થયો કરવા અનુભવ #bjp #amc #congress #
દરિયાપુર બોર્ડના કાઉન્સિલર માધુરી કલાપી નાSVPહોસ્પિટલમાં થયો કરવા અનુભવ #bjp #amc #congress #
Gujarat Politics | CM Bhupendra Patel અને BJP પ્રદેશ અધ્યક્ષ CR Patil જશે Delhi | News In Gujarati
Gujarat Politics | CM Bhupendra Patel અને BJP પ્રદેશ અધ્યક્ષ CR Patil જશે Delhi | News In Gujarati
દલિત બાળકો પાસેથી ધોવડાવ્યા જુઠા વાસણો ! સ્કૂલ મેનેજમેન્ટ લાગ્યો આરોપ
મધ્યપ્રદેશના જબલપુર જિલ્લાને અડીને આવેલા સુખા ગામની એક સરકારી શાળામાં દલિત બાળકો સાથે દુષ્કર્મના...
Gold Price Today: सोने ने तोड़ा कीमत का रिकॉर्ड, मार्च में MCX Gold ने दिया 3% का रिटन | Commodity
Gold Price Today: सोने ने तोड़ा कीमत का रिकॉर्ड, मार्च में MCX Gold ने दिया 3% का रिटन | Commodity