નાઈ સમાજનું ગૌરવ.:- વર્તમાન સમય માં શિક્ષણ નું મહત્વ વધી ગયું છે શિક્ષણ થકી સમાજની ઓળખ બની છે. ત્યારે વિવિધ સમાજોએ શિક્ષણ તરફ દોટ મુકી છે. જેમાં નાઈ સમાજ પણ અત્યારે શિક્ષણ તરફ આગળ વધી રહ્યો છે ત્યારે તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના થરા ખાતે રહેતા અને અધગામ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શિરવાડિયા રમેશભાઈ ઈશ્વરભાઈ ની દીકરી ઝંખના જેવો બી.એચ.એમ.એસ ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. ઝંખના નાઈ સમાજનું ગૌરવ છે. ઝંખના ને આ દીકરી પ્રાપ્ત કરવા બદલ સમાજ અને શુભેચ્છકો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Assam CM on Jumma Break: जुमे की नमाज पर असम सरकार का बड़ा फैसला, नहीं मिलेगा ब्रेक | Aaj Tak
Assam CM on Jumma Break: जुमे की नमाज पर असम सरकार का बड़ा फैसला, नहीं मिलेगा ब्रेक | Aaj Tak
In the Bheed teaser, Rajkummar Rao transports you to the terrifying Covid-19 lockdown. - Newzdaddy
The Bheed trailer, starring Rajkummar Rao and Bhumi Pednekar, is currently available. The movie...